logo

એક ખાસ પહેલ એન્ટરપ્રિન્યોર્સ પર સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ - બોપલ દ્વારા: લાઇફ કોચ “ રાજીવ ભલાણી” દ્વારા એક અનોખો પ્રયોગ એન્ટ્રેપ્રેન્યોર્સ માટે

૧૭ માર્ચ ના રોજ સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ દ્વારા ખાસ બિઝનેસ કરતા યુવનો અને બિઝનેસમેન માટે યોજવામાં આવ્યો “બિઝનેસ માસ્ટર ક્લાસ”

જેમાં લાઇફ કોચ “ રાજીવ ભલાણી” એ જણાવ્યું કે “ તમારા બિઝનેસ માં સફળ થવા અથવા મોટા રિઝલ્ટ મેળવવા માટે તમારી મેથડ્સ બદલો “.

4
114 views